બંધ

    વેબસાઇટ નીતિઓ

    ઉપયોગની શરતો

    પોલીસ વિભાગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલીનો પોલીસ વિભાગ વેબસાઇટની સામગ્રીનું સંચાલન કરે છે.

    આ વેબસાઇટ પરની સમગ્ર માહિતીની ચોકસાઈ અને ચલણ સુનિશ્ચિત કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે તેમ છતાં કોઈ કાનૂની હેતુ માટે તેનો ઉપયોગ ન કરવો.

    કોઈ પણ સંજોગોમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી આ પોર્ટલનાં સંદર્ભમાં ઉદ્ભવટી માહિતીના ઉપયોગથી થતા નુકસાન અથવા કોઈપણ ખર્ચ માટે જવાબદાર રહેશે નહીં.
    આ પોર્ટલ પર શામેલ કરવામાં આવેલી અન્ય વેબસાઇટ્સની લિંક્સ ફક્ત જાહેર સુવિધા માટે આપવામાં આવી છે. અમે દરેક સમયે આવા લિંક્ડ પૃષ્ઠોની ઉપલબ્ધતાની બાંયધરી આપતા નથી.

    આ નિયમો અને શરતો ભારતીય કાયદા અનુસાર સંચાલિત અને નિશ્ચિત કરવામાં આવશે. આ નિયમો અને શરતો હેઠળ ઉદ્ભવતા કોઈપણ વિવાદ ભારતની અદાલતોના વિશિષ્ટ અધિકારક્ષેત્રને આધિન રહેશે.

    કોપીરાઈટ નીતિ

    અમોને મેઇલ મોકલીને યોગ્ય મંજૂરી લીધા પછી આ વેબસાઇટ પર દર્શાવવામાં આવેલી સામગ્રીની નિ:શુલ્ક પ્રતિકૃતિ બનાવી શકાશે. જો કે માહિતીની પ્રતિકૃતિ સચોટરૂપે કરવાની રહેશે તથા તેનો અપમાનજનક રીતે અથવા ગેરમાર્ગે દોરવાના સંદર્ભમાં ઉપયોગ થઇ શકાશે નહિ. જ્યાં પણ સામગ્રી પ્રકાશિત થઈ રહી છે અથવા અન્યને જારી કરવામાં આવી રહી છે, ત્યાં સ્રોતની ઓળખ સ્પષ્ટપણે આપવાની રહેશે. અન્જોય પાર્ટી ના કોપીરાઈટને ભંગ કરતી કોઈ પણ માહિતીની પ્રતિકૃતિ કરવાની સંપૂર્ણ પરવાનગી આપવામાં આવશે નહિ. આ માહિતીની પ્રતિકૃતિ માટે સંબંધિત વિભાગ કે કોપીરાઈટ ધારકો પાસેથી પરવાનગી મેળવવી આવશ્યક છે.

    ગોપનીયતા નીતિ

    આ વેબસાઇટ આપમેળે તમારી કોઈ વિશિષ્ટ વ્યક્તિગત માહિતી જેમ કે નામ, ફોન નંબર અથવા ઇ-મેઇલ સરનામું વગેરે કેપ્ચર કરતી નથી, જે તમારી વ્યક્તિગત ઓળખ છતી કરે.

    જો વેબસાઇટ તમને વ્યક્તિગત માહિતી પ્રદાન કરવાની વિનંતી કરે છે તો તમને તેના ચોક્કસ હેતુઓ વિષે જાણ કરવામાં આવશે કે જેના માટે માહિતી એકત્રિત કરવામાં આવી છે દા.ત. પ્રતિસાદ ફોર્મ. તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે પૂરતા સુરક્ષા પગલાં લેવામાં આવશે.

    અમે કોઈપણ તૃતીય પક્ષ (જાહેર / ખાનગી) ને વેબસાઇટ સાઇટ પર સ્વૈચ્છિક રીતે ઓળખી શકાય તેવી કોઈપણ વ્યક્તિગત માહિતી વેચતા અથવા શેર કરતા નથી. આ વેબસાઇટ પર પૂરી પાડવામાં આવેલી કોઈપણ માહિતી નુકસાન, દુરુપયોગ, અનધિકૃત પ્રવેશ અથવા જાહેરાત, ફેરફાર અથવા વિનાશથી સુરક્ષિત રહેશે.

    અમે વપરાશકર્તા વિશેની કેટલીક માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી), સરનામાં, ડોમેન નામ, બ્રાઉઝર પ્રકાર, ઓપરેટીંગ સિસ્ટમ, મુલાકાતની તારીખ અને સમય અને મુલાકાત લીધેલા પૃષ્ઠો. અમારી સાઇટની મુલાકાત લેતી વ્યક્તિઓની ઓળખ સાથે અમે આ સરનામાંઓને લિંક કરવાનો કોઈ પ્રયાસ કરતા નથી સિવાય કે કોઈ વ્યક્તિ સાઈટને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે.

    હાયપર લિંક નીતિ

    બાહ્ય વેબસાઇટ્સ / પોર્ટલોની લિંક્સ

    આ વેબસાઇટના ઘણા સ્થળો પર, તમને અન્ય વેબસાઇટ્સ / પોર્ટલની લિંક્સ મળશે. આ લિંક્સ તમારી સુવિધા માટે મૂકવામાં આવી છે. અમે ખાતરી આપી શકતા નથી કે આ લિંક્સ હંમેશાં કામ કરશે અને લીંક થયેલ પૃષ્ઠોની ઉપલબ્ધતા પર અમારુ કોઈ નિયંત્રણ નથી.

    સંગ્રહ નીતિ

    રાજ્યની વેબસાઈટ પર પ્રકાશિત રાજ્ય સંસ્થા સબંધીત માહિતી સર્વસામાન્ય પ્રકારની છે તથા કોઈ ચોક્કસ સમય માટે નથી. જેથી હમેંશા જીવંત હોય છે અને વેબસાઈટ દ્વારા સુગમરીતે મેળવી શકાય છે. જો કે કેટલાક વિભાગો જેમ કે ઘટનાઓ, ટેન્ડર, ભરતી, જાહેરાતો વગેરેની એક સમય મર્યાદા હોય છે અને અમુક સમય બાદ, નક્કી કરેલ તારીખ બાદ સંગ્રહ વિભાગ માં મોકલી દેવામાં આવશે. (પ્રદર્શિત દરેક સામગ્રી આઇટમ સાથે).