બંધ

  નવીનતમ સમાચાર

  અમારા વિષે

  કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી પોલીસનું મુખ્ય મથક દમણ ખાતે આવેલું છે. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કક્એષાના અધિકારી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પોલીસ વિભાગના એકંદર પ્રભારી છે.

  આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ ૦૩ પોલીસ જીલ્લાઓ(જે પ્રશાસનીક જીલ્લાઓ જેટલા જ છે), ૦૩ સબ-વિભાગો અને ૦૭ પોલીસ સ્ટેશન (૦૩ કોસ્ટલ પોલીસ સ્ટેશન) છે જે ૬૦૩ વર્ગ કિલોમીટર નાં ભૌગોલિક વિસ્તાર માં ફેલાયેલ છે. તાજેતરનાં કેટલાક વર્ષો માં પોલીસ વિભાગ માં જબરદસ્ત પરિવર્તન આવેલ છે તથા પોલીસ વિભાગ સક્રિય, સાહસી, કાર્યદક્ષ અને ગતિશીલ વિભાગ તરીકે ઉભરી આવેલ છે.

  વધુ વાંચો
  પ્રશાસક
  માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ
  પુલીસ ઉપ-મહાનિરીક્ષક
  પુલીસ ઉપ-મહાનિરીક્ષક શ્રી. વિક્રમજીત સિંહ, આઈપીએસ

  પ્રદર્શિત કરવા માટે કોઈ પોસ્ટ નથી

  પ્રદર્શિત કરવા માટે કોઈ પોસ્ટ નથી

  પ્રદર્શિત કરવા માટે કોઈ પોસ્ટ નથી

  હેલ્પલાઇન નંબર

  • દીવ પોલીસ કંટ્રોલ: 2254441
  • ડી.એન.એચ. પોલીસ કંટ્રોલ રૂમ: 2642130
  • દમણ પોલીસ કંટ્રોલ રૂમ: 2220015
  • કટોકટી: 112
  બધું જુવો

  ઘટનાઓ

  શહીદ દિવસ ઉજવણી

  શહિદ દિવસ

  કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ના પોલીસ વિભાગ દ્વારા શહીદ દિવસ ૨૦૨૦ નું નિરીક્ષણ

  રોડ સલામતી અભિયાન, દમણ

  માર્ગ સલામતી અભિયાન

  કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ના પોલીસ વિભાગ દ્વારા નિર્દેશિત માર્ગ સલામતી અભિયાન

  બધું જુવો
  • શહીદ દિવસ
  • આગળ વધતી પરેડ
  • પોલીસ પ્રજાસત્તાક દિવસ