બંધ

    ઉદ્દેશ્ય

    કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પોલીસ વિભાગનો ઉદ્દેશ્ય જાહેર જનતાને સેવા અને સુરક્ષા પ્રદાન કરવાનો તથા કાયદાનું દ્રઢપણે અને નિષ્પક્ષ રીતે પાલન કરાવી તેમના વ્યક્તિગત અધિકારોની જાળવણી કરવાનો છે. પોલીસ વિભાગ સામાન્ય લોકોની સલામતી માટે અને સલામતીની ભાવના ઉભી કરવા માટે તથા ગુન્હાઓને રોકવા અને ઘટતા ગુન્હાઓની ભાળ મેળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે સમાજની પ્રામાણિકતાપૂર્વક, નમ્ર વર્તન સાથે કોઈપણ પૂર્વગ્રહ વિના સેવા કરીશું.