બંધ

  મહિલા વિરુદ્ધ ગુન્હા બાબત વિભાગ

  નામ જ સૂચવે છે તેમ મહિલા વિરુધ્ધ ગુન્હા બાબત શાખા એ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ નાં પોલીસ વિભાગની એક વિશિષ્ટ શાખા છે.
  વિરુદ્ધ
  જેનો હેતુ પ્રદેશ માં મહિલાઓના અધિકારો સુરક્ષિત કરવાનો છે. સદર શાખા દહેજ તથા મહિલાઓ વિરુધ્ધ અન્ય પ્રકારના ગુન્હાઓની ફરિયાદ સાંભળી તપાસ કરે છે. આ વિશિષ્ટ શાખા પરામર્શ તથા સલાહ સુચન જેવી ખાસ સુવિધાઓ પણ આપે છે
  આ શાખા બીન સરકારી સંસ્થાઓ, શાળાઓ, કોલેજો જેવા વિવિધ એકમો સાથે જોડાઈ મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓ બાબતે કાયદાકીય તથા સામાજિક જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે જેથી શષકત અને મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ સમાજનું નિર્માણ થઇ શકે

  • ટેલીફોન : 0260-2633001
  • સરનામું : વુમન સેલ, પીપરીયા આઉટ પોસ્ટ, સિલવાસા | વુમન સેલ, પરકોટા શેરી, પાંચ રસ્તા, નાની દમણ, દમણ | વુમન સેલ, દીવ ફોર્ટ રોડ, કલેક્ટર કચેરી પાસે, દીવ